ગતવાર વર્ણન:
‘આધુનિક ભારતનો ઇતિહાસ’ પુસ્તક પ્રથમવાર ગુજરાતી ભાષામાં ચાર મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક સ્ત્રોતો – NCERT (New & Old), GCERT, NIOS અને TNTESC – પરથી તૈયાર કરાયું છે. ધોરણ 6 થી 12 સુધીના તમામ મહત્વના વિષયોને આવરી લેતું આ પુસ્તક UPSC, GPSC, SSC, GSSSB, PSI, Constable, TET/TAT જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
🔹 ટોચની વિશેષતાઓ:
-
NCERT (New & Old), GCERT, NIOS અને TNTESCના આધારે માહિતીનો સંપૂર્ણ વિહંગાવલોકન
-
Std. 6 થી 12 આધારિત પધ્ધતિસર અભ્યાસક્રમ
-
UPSC, GPSC, SSC, GSSSB, PSI, TET/TAT જેવી તમામ સરકારી ભરતી પરીક્ષાઓમાં પુછાતા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન










Be the first to review “Adhunik Bharatno Itihas”