Adhunik Bharatno Itihas

199.00240.00

આધુનિક ભારતનો ઇતિહાસ – NCERT-GCERT આધારિત (Gujarati Medium)
Yuva Upnishad Publication નું આ પુસ્તક NCERT (New & Old), GCERT, NIOS અને TNTESC જેવા 4 મુખ્ય સ્ત્રોતો પર આધારિત છે. ધો. 6 થી 12ના અભ્યાસક્રમ આધારિત આ પુસ્તક UPSC, GPSC, GSSSB, PSI, SSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી છે. મહત્વના તથ્યો, ટેબલ અને ચાર્ટ સાથે 2024 માટે પરફેક્ટ રિવિઝન મટિરિયલ.

ગતવાર વર્ણન:
‘આધુનિક ભારતનો ઇતિહાસ’ પુસ્તક પ્રથમવાર ગુજરાતી ભાષામાં ચાર મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક સ્ત્રોતો – NCERT (New & Old), GCERT, NIOS અને TNTESC – પરથી તૈયાર કરાયું છે. ધોરણ 6 થી 12 સુધીના તમામ મહત્વના વિષયોને આવરી લેતું આ પુસ્તક UPSC, GPSC, SSC, GSSSB, PSI, Constable, TET/TAT જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

🔹 ટોચની વિશેષતાઓ:

  • NCERT (New & Old), GCERT, NIOS અને TNTESCના આધારે માહિતીનો સંપૂર્ણ વિહંગાવલોકન

  • Std. 6 થી 12 આધારિત પધ્ધતિસર અભ્યાસક્રમ

  • UPSC, GPSC, SSC, GSSSB, PSI, TET/TAT જેવી તમામ સરકારી ભરતી પરીક્ષાઓમાં પુછાતા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન

Edition

2024

Language

GUJARATI

Publisher

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Adhunik Bharatno Itihas”

Your email address will not be published. Required fields are marked *