Shikshak Abhiyogyta

249.00300.00

શિક્ષક અભિયોગ્યતા – TET, TAT, HTAT માટે ઉપયોગી
વર્ગવ્યવહાર, મૂલ્યાંકન, NEP-2020, RTE, યોજનાઓનો સમાવેશ.

📘 શિક્ષક અભિયોગ્યતા – WebSankul Publication
TET-I, TET-II, TAT(S), TAT(HS), HTAT, HMAT, AEI, CRC-BRC, શિક્ષણ સેવા વર્ગ-II તેમજ અન્ય શિક્ષણ વિભાગની તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક.

આ પુસ્તકમાં શિક્ષક અભિયોગ્યતા વિષયના તમામ મહત્વના વિભાગોનો સમાવેશ છે – જે વિષયને સ્પષ્ટ અને સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યો છે.

🔹 વિષય સામગ્રીમાં સમાવેશ:

  • વર્ગવ્યવહાર

  • મૂલ્યાંકન

  • મનોવિજ્ઞાન

  • કેળવણી

  • NEP – 2020

  • RTE Act – 2009

  • શિક્ષણ સંબંધિત યોજનાઓ અને પ્રવાહો

Publisher

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Shikshak Abhiyogyta”

Your email address will not be published. Required fields are marked *