Bharat Ni Bhughod

749.00990.00

ભારતની ભૂગોળ – નવી અભ્યાસ યોજના મુજબ તૈયાર
GPSC, Talati, UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે Perfect.
સામાન્ય, આર્થિક, સામાજિક ભૂગોળનો સમાવેશ.

📘 ભારતની ભૂગોળ – 2nd Colour Edition 2025
Yuva Upnishad Publication દ્વારા પ્રકાશિત – નવો અભ્યાસક્રમ આધારિત પુસ્તક

આ પુસ્તકમાં સામાન્ય ભૂગોળ, આર્થિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને વિશિષ્ટ વિષયોનો સમાવેશ કરાયો છે.
કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ એક પરિપૂર્ણ માર્ગદર્શિકા છે.

🔹 વિશેષતાઓ:

  • નવી અભ્યાસ યોજના અનુસાર તૈયાર કરેલું

  • દરેક વિભાગને સરળ ભાષામાં સમજાવેલો

  • રંગીન પેજીસ સાથે આકર્ષક ડિઝાઇન

  • સરકારી નોકરી માટેની પરીક્ષા જેમ કે UPSC, GPSC, Talati, Clerk વગેરે માટે ઉપયોગી

Team Genius Guruji – Trusted by Thousands

Edition

2d Colour Edition 2025

Language

GUJARATI

Publisher

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Bharat Ni Bhughod”

Your email address will not be published. Required fields are marked *