LIBERTY MAHESULI TALATI (REVENUE TALATI VARG-3) EXAM GUIDE LATEST EDITION આ રેવન્યુ તલાટી અદ્યતન આવૃત્તિમાં 11 જુન 2025નાં રોજ જાહેર થયેલ પ્રાથમિક પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવેલ છે. ગુજરાતી,ENGLISH,MATHS અને REASONINGમાં થિયરી,નિયમોની સાથે પ્રેક્ટિસ માટેના પ્રશ્નોનો સમાવેશ પણ કરાયેલ છે. બંધારણ, જાહેર વહીવટ અને અર્થતંત્રનું સ્પષ્ટ અને અભ્યાસક્રમ આધારિત નિરૂપણ ભારત અને ગુજરાતના સંદર્ભે ઈતિહાસ,વારસો અને ભૂગોળનો સમાવેશ પર્યાવરણ,વિજ્ઞાન,ICT વગેરેની પરીક્ષાલક્ષી માહિતીનો સમાવેશ નવા અભ્યાસક્રમ અનુસાર મોડેલ પ્રશ્નપત્ર સામાન્યજ્ઞાનના અન્ય મહત્વપૂર્ણ વિષયો જેવા કે ગુજરાત-ભારત-વિશ્વનો પરિચય,રમતગમત,પુરસ્કારો,યોજનાઓ,દિવસો વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. પુસ્તકની વિશેષતાઓ *સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબનું વિસ્તૃત મટીરીયલ *વર્તમાન પ્રવાહો *ગુજરાતી ભાષા અને વ્યાકરણ *સફળતાની વ્યૂહરચના અંગે અજોડ માર્ગદર્શન *અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો *સામાન્ય જ્ઞાન અને બુદ્ધિચાતુર્ય કસોટી *લેટેસ્ટ પદ અને પદાધિકારીઓ
Revenue Talati – Liberty
₹549.00₹750.00
LIBERTY MAHESULI TALATI (REVENUE TALATI VARG-3) EXAM GUIDE LATEST EDITION આ રેવન્યુ તલાટી અદ્યતન આવૃત્તિમાં 11 જુન 2025નાં રોજ જાહેર થયેલ પ્રાથમિક પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવેલ છે.
Only 1 left in stock
Customer Reviews
There are no reviews yet.










Be the first to review “Revenue Talati – Liberty”